?>

હિમાચલ પ્રદેશ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત

PTI

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jul 10, 2023

રાજ્યમાં ભારે વરસાદના એક દિવસ પહેલા ભૂસ્ખલન થયું હતું. ઘરોને નુકસાન થયું અને ઘણા લોકોના મોત થયા.

પર્યટન નગર મનાલીમાં ફસાયેલા 20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ લગભગ 300 અન્ય લોકો પહાડી રાજ્યના વિવિધ ભાગોમાં ફસાયેલા હોવાનું જાણવા મળે છે.

હિમાચલ પ્રદેશમાં સોમવારે ત્રીજા દિવસે પણ ભારે વરસાદે તબાહી મચાવી હતી.

તમને આ પણ ગમશે

પ્લાસ્ટિકની બોટલમાં પીઓ છો પાણી તો ચેતજો

મુંબઈના અનેક ભાગોમાં વરસાદ

અધિકારીઓએ કહ્યું કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ શિમલા-કાલકા રૂટ પર રેલ કામગીરી મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે કારણ કે ભૂસ્ખલનને કારણે ટ્રેક બંધ છે.

મુખ્યપ્રધાને લોકોને ભારે વરસાદમાં બહાર નીકળવાનું ટાળવા ખાસ કરીને નદીઓ અને નાળાઓની નજીક ન જવા અને તકેદારી રાખવા અપીલ કરી હતી.

એનીમિયા પણ દૂર થઈ શકે છે આ જ્યૂસથી...

Follow Us on :-