?>

શાહરુખ ખાનની ‘જવાન’ના પ્રિવ્યૂનો જલસો

સ્ક્રિનશૉટ/સોશ્યલ મીડિયા

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jul 10, 2023

શાહરુખ ખાનની એક્શન ફિલ્મ ‘જવાન’ની ફૅન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

સ્ક્રિનશૉટ/સોશ્યલ મીડિયા

આજે ૧૦ જુલાઈએ ફિલ્મનો પ્રિવ્યૂ રિલીઝ થયો છે. ફિલ્મ રિલીઝના બરાબર બે મહિના પહેલા પ્રિવ્યૂ રિલીઝ કરાયો છે.

સ્ક્રિનશૉટ/સોશ્યલ મીડિયા

ફિલ્મમાં નયનતારા મુખ્ય ભૂમિકામાં એકદમ કિલર લૂકમાં છે.

સ્ક્રિનશૉટ/સોશ્યલ મીડિયા

પ્રિવ્યૂમાં નયનતારા ગનથી ફાયર કરતી જોવા મળે છે.

સ્ક્રિનશૉટ/સોશ્યલ મીડિયા

કિઁગ ખાન ફિલ્મ ‘જવાન’ના પ્રિવ્યૂમાં ઘણા અલગ-અલગ લુકમાં જોવા મળ્યો છે.

સ્ક્રિનશૉટ/સોશ્યલ મીડિયા

જ્યારે વિજય સેતુપતિ બૉક્સિંગ બેગને પંચ કરતાં સિરિયસ અવતારમાં જોવા મળ્યો છે.

સ્ક્રિનશૉટ/સોશ્યલ મીડિયા

આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સ્પેશ્યલ અપિઅરન્સ આપવાની છે.

સ્ક્રિનશૉટ/સોશ્યલ મીડિયા

તમને આ પણ ગમશે

જાહ્નવી કપૂરના ક્લાસી બ્લેક આઉટફિટ્સ

રણબીર કપૂરને છે કઈ બીમારી?

‘જવાન’ના પ્રિવ્યૂના અંતમાં શાહરુખ ખાન બાલ્ડ લુકમાં દેખાયો છે. તે પ્રથમવાર સ્ક્રિન પર બાલ્ડ લુકમાં દેખાશે.

સ્ક્રિનશૉટ/સોશ્યલ મીડિયા

શાહરુખ ખાનની ગર્લ ગેન્ગમાં પ્રિયમણી પણ સામેલ છે.

સ્ક્રિનશૉટ/સોશ્યલ મીડિયા

સપ્તાહમાં બે વાર પાણીપુરી ખાવી લાભકારક

Follow Us on :-