?>

T20Iમાં સૌથી વધુ રન ફટકારનાર કૅપ્ટન

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Jan 20, 2024

એરોન ફિન્ચ

એરોન ફિન્ચે માત્ર ૭૬ બોલમાં ૧૭૨ રનના સ્કોર સાથે યાદીમાં ટોચ પર છે. તેણે ૩ જુલાઈ ૨૦૧૮ના રોજ હરારેમાં ઝિમ્બાબ્વે સામે બનાવ્યા હતા.

ફાઇલ તસવીર

શહરયાર બટ્ટ

બેલ્જિયમનો ક્રિકેટર શહરયાર બટ્ટ આ યાદીમાં બીજા ક્રમે છે. ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ વોલ્ફરડેન્જમાં ચેક રિપબ્લિક સામે તેણે ૫૦ બોલમાં ૧૨૫ રન બનાવ્યા હતા.

ફાઇલ તસવીર

શેન વોટ્સન

ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સને ૩૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ સિડનીમાં ભારત સામે ૭૧ બોલમાં ૧૨૪ રન બનાવ્યા હતા.

ફાઇલ તસવીર

તમને આ પણ ગમશે

સૌથી વધુ T20I મેચ રમનારા ખેલાડીઓ

T20I: આ ખેલાડીઓએ ફટકાર્યા છે સૌથી વધુ ૫૦

બાબર આઝમ

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમે દક્ષિણ આફ્રિકા સામે ૫૯ બોલમાં ૧૨૨ રન કર્યા હતા. તેણે ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ સેન્ચુરિયનમાં આ સિદ્ધિ મેળવી હતી.

ફાઇલ તસવીર

રોહિત શર્મા

ભારતના કૅપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે ૬૯ બોલમાં ૧૨૧ રનની ઇનિંગ રમી હતી. તેણે ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બેંગલુરુમાં આ સદી ફટકારી હતી.

ફાઇલ તસવીર

રામ લલ્લાની મૂર્તિની તસવીરો વાયરલ

Follow Us on :-