?>

રામ લલ્લાની મૂર્તિની તસવીરો વાયરલ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jan 19, 2024

કાળા પથ્થરમાં કોતરેલી પ્રતિમાની આંખો પીળા કપડાથી ઢંકાયેલી છે અને ગુલાબના હારથી શણગારેલી છે, એમ VHPના એક પદાધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું

VHP દ્વારા જાહેર કરાયેલી તસવીરમાં રામ લલ્લા ઊભી મુદ્રામાં છે

ગુરુવારે બપોરે, ભગવાન રામની નવી મૂર્તિને રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં, અભિષેક સમારોહ પહેલા મૂકવામાં આવી હતી

તમને આ પણ ગમશે

રામ મંદિર છુપાયું ધુમ્મસની ચાદરમાં

નેપાળમાં રામ ભક્તોનો જોશ

મૈસૂર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા શિલ્પ કરાયેલ ભગવાન રામની બાળપણમાં 51 ઇંચની મૂર્તિ બુધવારે રાત્રે મંદિરમાં લાવવામાં આવી હતી

પીએમ મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપશે

બર્થ-ડે બૉય વરુણ તેજની આ ફિલ્મો જોઈ છે?

Follow Us on :-