શું છે ચટાકેદાર ચટણીનો ઇતિહાસ?
ફાઈલ તસવીર
શું છે ચટાકેદાર ચટણીનો ઇતિહાસ?
ચટણી શબ્દ સંસ્કૃતના ચાટની શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘ચાટવું’
ફાઈલ તસવીર
શું છે ચટાકેદાર ચટણીનો ઇતિહાસ?
કહેવાય છે ભારતમાં ચટણીનો જન્મ ૧૭મી સદીમાં થયો.
ફાઈલ તસવીર
શું છે ચટાકેદાર ચટણીનો ઇતિહાસ?
જ્યારે મોગલ બાદશાહ શાહઝહા વધારે બીમાર હતા ત્યારે વૈદો એ એમને મસાલેદાર વસ્તુ ખાવા કહી હતી.
ફાઈલ તસવીર
શું છે ચટાકેદાર ચટણીનો ઇતિહાસ?
વૈદે તેમને પુદીનો, ધાણા, જીરું, લસણ અને સૂંઠ વાટીને પેસ્ટ કરી આપ્યો હતો ત્યારથી આ ચટણી પ્રખ્યાત થઈ ગઈ.
ફાઈલ તસવીર
શું છે ચટાકેદાર ચટણીનો ઇતિહાસ?
ઈતિહાસકારો માને છે કે પહેલાના સમયમાં સૈનિકોને ભોજન સાથે ટામેટા-પપૈયાની ચટણી પીરસવામાં આવતી.
ફાઈલ તસવીર
આ બોલિવૂડ સ્ટાર્સ લગાડે છે નકલી વાળ