?>

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

ફાઈલ તસવીર

Gujaratimidday
Sports News
By Dharmik Parmar
Published Jan 26, 2024

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

ઓસ્ટ્રેલિયાના કૅપ્ટન કમિન્સે ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2023નો એવોર્ડ જીત્યો છે.

ફાઈલ તસવીર

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

ઇંગ્લેન્ડની નેટ સાયવર બ્રન્ટે 2023 માટે ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર જીત્યો છે.

ફાઈલ તસવીર

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ઉસ્માન ખ્વાજાએ ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2023 જીત્યો છે.

ફાઈલ તસવીર

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

ઇન્ડિયન બેટ્સમેન વિરાટ કોહલીએ ચોથી વખત ICC મેન્સ ઓડીઆઈ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતીને ગર્વ અપાવ્યું છે.

ફાઈલ તસવીર

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

શ્રીલંકાની ચમારી અથાપથુને વર્ષ 2023 માટે ‘ICC મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર’ તરીકે નવાજવામાં આવી છે.

ફાઈલ તસવીર

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

સૂર્યકુમાર યાદવને વર્ષ 2023 માટે ICC મેન્સ T20I ક્રિકેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ફાઈલ તસવીર

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝને આઈસીસી મહિલા T20I ક્રિકેટર ઓફ ધ યર 2023 મળ્યો છે.

ફાઈલ તસવીર

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

ન્યુઝીલેન્ડનો પ્લેયર રચિન રવિન્દ્ર ICC મેન્સ ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર 2023 મેળવી રહ્યો છે.

ફાઈલ તસવીર

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

ICC મહિલા ઇમર્જિંગ ક્રિકેટર 2023 એવોર્ડ વિજેતા ઓસ્ટ્રેલિયાની ફોબી લિચફિલ્ડ છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

સૌથી વધુ POTM જીતનાર ઇન્ડિયન પ્લેયર્સ

સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય પ્લેયર્સ

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

‘સ્પિરિટ ઓફ ક્રિકેટ 2023’ એવોર્ડ જીતનારી ટીમ ઝિમ્બાબ્વે છે.

ફાઈલ તસવીર

ICC ઍવોર્ડ 2023ના વિજેતા પ્લેયર્સ

રિચાર્ડ ઇલિંગવર્થે વર્ષ 2023ના અમ્પાયરનો એવોર્ડ જીત્યો છે.

ફાઈલ તસવીર

CM એકનાથ શિંદેએ લહેરાવ્યો ત્રિરંગો

Follow Us on :-