CM એકનાથ શિંદેએ લહેરાવ્યો ત્રિરંગો
ફાઈલ તસવીર
CM એકનાથ શિંદેએ લહેરાવ્યો ત્રિરંગો
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો
ફાઈલ તસવીર
CM એકનાથ શિંદેએ લહેરાવ્યો ત્રિરંગો
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્યએ તમામ ક્ષેત્રોમાં આગેવાની લીધી છે અને દેશના વિકાસના એન્જિન તરીકે ઉભરી આવ્યું છે.
ફાઈલ તસવીર
CM એકનાથ શિંદેએ લહેરાવ્યો ત્રિરંગો
તેઓએ ઉમેર્યું કે તેમની સરકાર સર્વસમાવેશક છે અને ભારતને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના PM નરેન્દ્ર મોદીના લક્ષ્યમાં UDS 1 ટ્રિલિયનનું યોગદાન આપશે.
ફાઈલ તસવીર
CM એકનાથ શિંદેએ લહેરાવ્યો ત્રિરંગો
1950માં આ જ દિવસે ભારતે બંધારણને અપનાવીને પોતાને એક સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક દેશ જાહેર કર્યો હતો.
ફાઈલ તસવીર
CM એકનાથ શિંદેએ લહેરાવ્યો ત્રિરંગો
ભારતે 1947માં બ્રિટિશ સામ્રાજ્યમાંથી આઝાદી મેળવી અને પછી તરત જ તેનું બંધારણ તૈયાર કરવાનું શરૂ કર્યું.
ફાઈલ તસવીર
રાષ્ટ્રપતિ મુર્મુનું દેશને સંબોધન