?>

ત્વચાને કરો મોન્સૂન રેડી, અહીં છે ટિપ્સ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Jun 23, 2023

આ સિઝનમાં સ્કિન ઈન્ફેક્શનની શક્યતા વધી જાય છે. ઈન્ફેક્શનથી બચવા માટે દિવસમાં બે વાર તમારો ચહેરો ધોવો.

આઇસ્ટૉક

સ્કિન કેર રુટિનમાં ટોનર લગાડવાનું ભુલવું નહીં. તે તૈલી ત્વચા અને ભરાયેલા છિદ્રોને પ્રોટેક્ટ કરે છે. પરંતુ ટોનર ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે કેમિકલ ફ્રી હોય.

આઇસ્ટૉક

ભેજવાળા વાતાવરણમાં મોઈશ્ચરાઈઝર ન લગાડવાની ભૂલ નહીં કરતા. જો ત્વચા ખૂબ જ તૈલી છે તો જેલ આધારિત મોઇશ્ચરાઇઝર પસંદ કરી શકો છો.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

કાકડીથી ટેનિંગ જ નહિ પિંપલ્સ પણ થશે દૂર

નાળિયેરના દૂધથી ચહેરાને થાય છે આ ફાયદા

વરસાદના વાતાવરણમાં ક્રીમી ફાઉન્ડેશન અને અન્ય કોસ્મેટિક પ્રોડક્ટ્સ વાપરાવા યોગ્ય નથી. સ્કિન પર ગ્લો લાવવા માટે પુષ્કળ પાણી પીવાનું રાખો.

આઇસ્ટૉક

કોઈપણ ઋતુ હોય સનસ્ક્રીન ચોક્કસ લગાડવી. ચોમાસા દરમિયાન SPF 30 થી 45વાળી સનસ્ક્રીન લગાડી શકો છો.

આ હસીના સાથે ક્યાં પહોંચ્યા અનિલ કપૂર?

Follow Us on :-