?>

ચોમાસામાં ડેન્ગ્યુ-મેલેરિયાથી બચાવશે આ

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Jun 29, 2023

લીમડાનો ઉપયોગ: લીમડાના પાન અનેક રોગો માટે અસરકારક ઉપાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોથી છુટકારો મેળવવાનો આ સૌથી સરળ ઉપાય છે.

લીંબુનો ઉપયોગ: લાર્વાને મારવામાં લીંબુનો રસ સૌથી વધુ અસરકારક છે. બે લીંબુ નીચોવીને જ્યાં પાણી જમા થયું છે ત્યાં મુકો, લાર્વા તરત જ મરી જશે.

ગિલોયનો ઉપયોગ: ડેન્ગ્યુ અને મેલેરિયા રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે. ગિલોયનો ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

તમને આ પણ ગમશે

જલેબી-રબડીથી મટે છે આ રોગ

વિટામિન ડીની ઉણપ હોય તો આ વસ્તુ ખાજો જ

તુલસીનો ઉપયોગ: તુલસીનો ઉકાળો બનાવીને પી શકો છો. તે એન્ટિપ્રાયરેટિક અને ડાયફોરેટિક ગુણધર્મોથી ભરપૂર છે.

આદુનો રસ: ઈરાની સંશોધન અનુસાર તે એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે.

મુંબઈને પાણી આપતાં જળાશયોમાં વધ્યો જથ્થો

Follow Us on :-