?>

નેપાળમાં હેલિકોપ્ટર થયું ક્રેશ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 08, 2024

નેપાળની રાજધાની કાઠમંડુના ઉત્તર-પશ્ચિમમાં આવેલા પહાડોમાં બુધવારે હેલિકોપ્ટર ક્રેશ થતાં તમામ પાંચ લોકોનાં મોત થયાં હતાં, એમ અધિકારીઓએ જણાવ્યું હતું

નુવાકોટ જિલ્લાના સરકારી વહીવટકર્તા કૃષ્ણ પ્રસાદ હુમાગાઈએ જણાવ્યું હતું કે, કાટમાળમાંથી ચાર પુરુષ અને એક મહિલાના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા

પોલીસ અને સેનાના બચાવકર્મીઓ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને ઑપરેશનમાં મદદ માટે બે બચાવ હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું

તમને આ પણ ગમશે

શેખ હસીનાના મહેલમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ

શેખ હસીનાના નિવાસસ્થાન પર હુમલો

દુર્ઘટના સ્થળ સૂર્યચૌર વિસ્તારમાં છે, જે કાઠમંડુના ઉત્તર પશ્ચિમમાં છે અને જંગલથી ઢંકાયેલ પર્વત પર છે

હેલિકોપ્ટર કાઠમંડુ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી બપોરે 1.54 કલાકે ટેકઓફ થયું હતું. સ્થાનિક સમય મુજબ અને સ્યાપ્રુબેશી શહેર તરફ જઈ રહ્યા હતા

પ્રભુને વસ્ત્ર, કાચ સહિતનાં હિંડોળા

Follow Us on :-