Photos: વડાલામાં ધોધમાર વરસાદ
Sameer Abedi
મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં ગુરુવારે સવારથી જ તડકો હતો.
જોકે, માટુંગા અને વડાલામાં ભારે પડ્યો હતો.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આ મહિનાની શરૂઆતમાં ભારે વરસાદ પછી, મુંબઈમાં છેલ્લા સપ્તાહના અંતથી વરસાદની તીવ્રતા ઓછી થઈ છે.
હવામાન વિભાગના મુંબઈ કેન્દ્ર (IMD) એ આગામી 24 કલાકમાં શહેર અને ઉપનગરોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈના આ બર્ગર ન કરવા જોઈએ મિસ...