?>

દૂધ પીવાથી નુકસાન? શું છે વિશેષજ્ઞનો મત

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published May 31, 2023

રાતના સમયે લીવર શરીરમાં ડિટૉક્સિફિકેશનનું કામ કરે છે, જે દૂધને કારણે અટકી શકે છે. આથી લિવરની કામ કરવાની ગતિ ધીમી પડે છે.

આઇસ્ટૉક

રાતે ગરમ દૂધ પીવું હજી એકવાર માટે ચાલી જાય, પણ ઠંડુ દૂધ પીને સૂવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

આઇસ્ટૉક

રાતે દૂધ પીવાથી ડાઈજેશનમાં મુશ્કેલી થઈ શકે છે. જો તમારું પેટ સાફ નથી તો અનાજ પાચનમાં તકલીફ થાય તો રાતે દૂધ પીવું બંધ કરવું.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

જીવનમાં હસતા રહેવાના છે અનેક ફાયદા

ધૂમ્રપાનની આદતથી મેળવો તાત્કાલિક છૂટકારો

રાતે દૂધમાં ખાંડ નાખીને પીવાનું બિલકુલ બંધ કરવું, આમ કરવાથી તમારાં શુગર સ્પાઈકનું કારણ ખાંડવાળું દૂધ બની શકે છે.

આઇસ્ટૉક

રાતે દૂધ પીવાથી વજન વધવાનું જોખમ વધી શકે છે. દૂધ અનેક પોષક તત્વોથી ભરપૂર છે જેમાં કેલરી પણ સામેલ છે.

આઇસ્ટૉક

આડ અસર જાણ્યા વિના બ્લીચ કરશો તો ચહરો...

Follow Us on :-