આડ અસર જાણ્યા વિના બ્લીચ કરશો તો ચહરો...
આઈસ્ટોક
બ્લીચ કરવાથી સ્કીન પર બળતરા થઈ શકે છે અને ખીલ થવાની પણ શક્યતા રહે છે.
આઈસ્ટોક
બ્લીચથી ચહેરો ડ્રાય થઈ જાય છે. અને ચહેરા પરનું મેલેનિન ઘટી જાય છે. જેના કારણે ચહેરો ડલ લાગે છે.
આઈસ્ટોક
કેટલાક લોકોને બ્લીચથી એલર્જી થઈ શકે છે. તો થોડા સમય પછી ચહેરો કાળો થવાની સંભાવના રહે છે.
ઈન્સ્ટાગ્રામ
ચહેરા પર બળતરા, લાલ દાણા અને ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે.
આઈસ્ટોક
બ્લીચિંગ કરતા પહેલા ચેક કરી લેવું જોઈએ. જેથી સ્કીનને વધારે નુકસાનથી બચાવી શકાય.
આઈસ્ટોક
Video:બૉલિવૂડ હસીનાઓનો આ ડાન્સ તમે જોયો?