હેં! બરફ વડે ત્વચાને ચમકાવી શકાય?
ફાઈલ તસવીર
હેં! બરફ વડે ત્વચાને ચમકાવી શકાય?
આઇસ-વોટર ફેસ ડીપ્સ એ ત્વચાની સંભાળ માટે કોલ્ડ થેરાપીનો એક પ્રકાર છે. આ થેરાપીમાં ચહેરાને બરફના પાણીમાં થોડા સમય માટે ડૂબાડવામાં આવે છે.
ફાઈલ તસવીર
હેં! બરફ વડે ત્વચાને ચમકાવી શકાય?
આ સ્કિનકેર ચહેરાના સોજાને ઘટાડવામાં મદદ કરે છે, છિદ્રો પણ દેખાતા નથી.
ફાઈલ તસવીર
હેં! બરફ વડે ત્વચાને ચમકાવી શકાય?
આઇસ વોટર ફેસ ડીપ્સ આરામનો પણ અહેસાસ કરાવે છે. તણાવને દૂર કરવામાં મદદ કરે છે.
ફાઈલ તસવીર
હેં! બરફ વડે ત્વચાને ચમકાવી શકાય?
ફક્ત ઠંડા પાણી અને બરફના ટુકડાથી ભરેલો બાઉલ લો, તેમાં તમારો ચહેરો 10-15 સેકન્ડ માટે ડુબાડો અને તમારા ચહેરાને સ્વચ્છ ટુવાલ વડે સૂકવો.
ફાઈલ તસવીર
હેં! બરફ વડે ત્વચાને ચમકાવી શકાય?
ભલે તેના ફાયદાઓ હોય પણ બરફના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ત્વચા શુષ્ક પણ થઈ શકે છે.
ફાઈલ તસવીર
જો બાઇડન મળ્યા બેન્જામિન નેતન્યાહુને