?>

થાણેની બિલ્ડિંગમાં લાગી આગ

મિડ-ડે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Aug 17, 2023

આરડીએમસીએ આપેલી માહિતી પ્રમાણે, થાણેની ઈમારતમાં લાગેલી આ આગની સૂચના ગુરુવારના રોજ સાંજે 4.12 વાગ્યે આપવામાં આવી.

મિડ-ડે

RDMCએ જણાવ્યું કે આગ લાગવાની સૂચના મળતાં જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચવા દોડી.

મિડ-ડે

આ આગ લાગવાની ઘટનામાં કોઈને પણ ઈજા થવાના સમાચાર નથી.

મિડ-ડે

તમને આ પણ ગમશે

પારસીઓએ કરી નવરોઝની ઉજવણી

Mumbai: પ્રવાસીઓને ચઢ્યો દેશભક્તિનો રંગ

અધિકારીઓએ જણાવ્યું કે આગ ઈમારતના બીજા માળે લાગી હતી.

મિડ-ડે

અધિકારીઓના જણાવ્યાનુસાર આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવાયો હતો.

મિડ-ડે

હાડકા નબળાં છે કે નહીં? આ રીતે ચકાસો

Follow Us on :-