?>

કમાલ કરે છે કેએલ રાહુલ

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Apr 18, 2024

કેએલ રાહુલ પોતાની પહેલી જ ODI મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે.

ઇન્સ્ટાગ્રામ

કેએલ રાહુલ ભારતની બહાર તેની પ્રથમ ૪ ODI સદી અને ભારતની બહાર તેની પ્રથમ ૫ ટેસ્ટ સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી છે.

ઇન્સ્ટાગ્રામ

T20 વર્લ્ડ કપ 2021માં, રાહુલે ૧૮ બોલમાં અડધી સદી ફટકારી છે અને તે T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી છે.

ઇન્સ્ટાગ્રામ

કેએલ રાહુલ ત્રીજો ભારતીય ખેલાડી છે જેણે ક્રિકેટના ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટ, T20, વન ડે અને ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. આ સિદ્ધિ ૨૦ ઇનિંગ્સમાં મેળવી હતી.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

KKRની જીતથી હરખાયો SRK

વાનખેડેમાં જામ્યો MI-CSK ફીવર

કેએલ રાહુલ T20ના ઇતિહાસમાં ચોથા સ્થાને સદી ફટકારનાર પ્રથમ ખેલાડી છે.

ઇન્સ્ટાગ્રામ

કેએલ રાહુલ એવો પહેલો ભારતીય ખેલાડી છે કે જેઓ T20આંતરરાષ્ટ્રીય મેચમાં હિટ વિકેટ આઉટ થયો હોય.

ઇન્સ્ટાગ્રામ

ઇઝરાયલી કોમ્યુનિટી સેન્ટર પર રોકેટ હુમલો

Follow Us on :-