?>

ઇઝરાયલી કોમ્યુનિટી સેન્ટર પર રોકેટ હુમલો

એએફપી

Gujaratimidday
News
By Rachana Joshi
Published Apr 18, 2024

આ હુમલામાં પીડિતોમાંથી પાંચની હાલત ગંભીર હતી, એક મધ્યમ હાલતમાં અને ચારની સ્થિતિ સામાન્ય હતી.

એએફપી

જ્યારે ઇમરજન્સી રિસ્પોન્સર્સ ઘાયલોને બહાર કાઢી રહ્યા હતા, ત્યારે કેન્દ્રની નજીક એક ડ્રોન ત્રાટક્યું હતું.

એએફપી

ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદી જૂથે જવાબદારી સ્વીકારી હતી.

એએફપી

ઇઝરાયેલી સંરક્ષણ દળોએ કહ્યું કે ઇઝરાયેલી સરહદથી લગભગ એક કિમી દૂર આવેલા લેબનીઝ ગામ આયતા એશ શાબમાં હિઝબુલ્લાહ કમ્પાઉન્ડ પર જવાબી હવાઈ હુમલો કર્યો.

એએફપી

તમને આ પણ ગમશે

અફઘાનિસ્તાનમાં પૂરથી ૩૩ લોકોનાં મોત

જાપાનમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ

મંગળવારે, હિઝબુલ્લાહ દ્વારા શરૂ કરાયેલ ડ્રોન મોશવ બીટ હિલેલ વિસ્તારમાં ત્રાટકતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.

એએફપી

થોડા સમય પછી, ઇઝરાયેલ સંરક્ષણ દળોએ દક્ષિણ લેબનીઝ ગામ આઇન એબેલમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડરને મારી નાખ્યો હતો.

એએફપી

કંગનાએ ધારણ કરી હિમાચલી વેશભૂષા

Follow Us on :-