Happy Birthday ગૌરી પ્રધાન તેજવાની
ઈન્સ્ટાગ્રામ
જમ્મૂમાં જન્મેલી ગૌરી એક મરાઠી પરિવારમાંથી આવે છે. તેમના પિતા રિટાર્યડ આર્મિ ઑફિસર હોવાને કારણે તેઓ જુદા જુદાં શહેરોમાં ભણ્યાં.
ઈન્સ્ટાગ્રામ
ગૌરી પ્રધાન તેના ત્રણ ભાઈ-બહેનોમાં બીજા નંબરે છે. તેનો મોટો ભાઈ ભરત પેટ્રોકેમિકલ એન્જિનિયર છે, જ્યારે નાની બહેન ગીતાંજલિ MD છે.
ઈન્સ્ટાગ્રામ
ગૌરી તેના પરિવારમાં એકમાત્ર એવી વ્યક્તિ છે જેણે ગ્લેમરની દુનિયામાં પોતાનું કરિયર બનાવ્યું.
ઈન્સ્ટાગ્રામ
ગૌરી પ્રધાન 18 વર્ષની હતી અને પુણેની સર પરશુરામભાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન (ઈલેક્ટ્રોનિક્સ)ના બીજા વર્ષ દરમિયાન તેને ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લેવાની તક મળી.
ઈન્સ્ટાગ્રામ
આ શોમાં જ તેની મુલાકાત સ્મૃતિ ઈરાની સાથે થઈ હતી. ગૌરી આ સ્પર્ધા જીતી શકી ન હતી, પરંતુ તેણે પોતાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. આવી સ્થિતિમાં તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ.
ઈન્સ્ટાગ્રામ
આ રીતે ગૌરી પ્રધાન આ ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયાં અને હવે તે ફેસ યોગા દ્વારા લોકોને બ્યુટિફાય બનાવવામાં વ્યસ્ત છે.
ઈન્સ્ટાગ્રામ
ત્વચાની ચમક વધારવા લો આયુર્વેદનો સહારો