?>

ડોમ્બિવલીમાં 4 માળની ઇમારત ધરાશાયી

ડોમ્બિવલીમાં ઇમારત ધરાશાયી થતાં એક મહિલા ફસાઈ હોવાની આશંકા

Gujaratimidday
News
By Karan Negandhi
Published Sep 15, 2023

ડોમ્બિવલી પૂર્વમાં આયરે ગામમાં આવેલી `આદિનારાયણ ભુવન` બિલ્ડિંગ શુક્રવારે સાંજે ધરાશાયી થઈ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, “તે એક અનધિકૃત ઇમારત હતી અને કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) દ્વારા અગાઉ તેને ખતરનાક માળખા તરીકે ટૅગ કરવામાં આવી હતી.

KDMC અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રારંભિક અહેવાલો મુજબ, કાટમાળ નીચે એક મહિલા ફસાયેલી હોવાની આશંકા છે.”

તમને આ પણ ગમશે

Bandra ફૅરમાં ભાવકોનો જમાવડો

મુંબઈના તળાવો છલોછલ ભરાયા

ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના સભ્યો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

જવાનની પ્રેસ કૉન્ફ્રેન્સમાં SRKનો જલવો

Follow Us on :-