ગુજરાતમાં મેઘરાજાનો વિરામ
એએફપી/પીટીઆઇ
ભારે વરસાદથી ગુજરાતમાં જનજીવન ખોરવાયું છે. જોકે, ગુરુવારે વરસાદ ધીમો પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
એએફપી/પીટીઆઇ
પરંતુ વડોદરા અને રાજ્યના અન્ય કેટલાક ભાગો હજુ પણ નદીઓ વહેવાને કારણે પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છે.
એએફપી/પીટીઆઇ
ગુજરાતમાં આજે પણ સત્તાવાળાઓ બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખે છે.
એએફપી/પીટીઆઇ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
પીટીઆઇ
પીએમ મોદીએ મુખ્યમંત્રીને પૂર પછીના રોગોના ફેલાવાને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેની ખાતરી કરવા પણ જણાવ્યું હતું.
પીટીઆઇ
ગુજરાતમાં વરસાદને લીધે ૨૬ લોકોનો જીવ ગયો છે, ૧૮૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને લગભગ ૧૨૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
એએફપી/પીટીઆઇ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને કારણે રસ્તાઓ પણ તૂટી પડ્યા છે.
એએફપી/પીટીઆઇ
દિલ્હી થયું પાણી-પાણી