તમિલનાડુ ત્રાહિમામ
પીટીઆઇ
ગઈકાલે પણ તમિલનાડુના અનેક જીલ્લાઓમાં ધોધમાર વરસાદ ચાલુ જ હતો.
પીટીઆઇ
દક્ષિણના જિલ્લાઓમાં સતત ધોધમાર વરસાદને કારણે થમીરાબારાની નદીના પાણીના લેવલમાં વધારો થયો હતો.
પીટીઆઇ
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને તિરુનેલવેલી, તેનકાસી અને થૂથુકુડી જિલ્લાના કલેક્ટરને બોલાવ્યા અને તેમની સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી.
પીટીઆઇ
સ્ટાલિને તેમની સાથે વરસાદથી થયેલા નુકસાન અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવાયેલા પગલાં વિશે પૂછપરછ કરી હતી.
પીટીઆઇ
તેમણે અધિકારીઓને પૂરતી સાવચેતી રાખવા અને આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓનો પૂરતો સ્ટોક રાખવા સૂચના આપી હતી.
પીટીઆઇ
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિન મંત્રીઓ અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા અને સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા હતા.
પીટીઆઇ
જળ સંસાધન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજની તારીખમાં ૯૦ જળાશયોમાં 83.61 ટકા પાણીનો સંયુક્ત સંગ્રહ છે.
પીટીઆઇ
મુંબઇકર્સે શરુ કરી ક્રિસમસની તૈયારી