કોલકાતામાં વિરોધ પ્રદર્શન યથાવત
મિડ-ડે
આ મામલે દિવ્યાંગ લોકોએ સોમવારે કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટર સાથે એકતામાં વિરોધ રેલી યોજી હતી.
મિડ-ડે
આ વિરોધ દરમિયાન પોલીસે પ્રદર્શંકારીઓ સામે બળપ્રયોગ કર્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે રાજ્યને શાંતિપૂર્ણ આંદોલનને ન રોકવાની ચેતવણી આપી છે.
મિડ-ડે
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલના સેમિનાર હોલમાં આ મહિલા ડૉક્ટર પર બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવી હતી.
મિડ-ડે
કેસ કેન્દ્રીય એજન્સીને ટ્રાન્સફર થાય તે પહેલા કોલકાતા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જો પુરાવા સાથે ચેડાં થઈ હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે.
મિડ-ડે
સમાજના દરેક વર્ગની મહિલાઓ, વ્યવસાયો અને વય જૂથોને કાપીને આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે.
મિડ-ડે
આ ઘટનાએ દેશમાં આઘાત મચાવ્યો તે બાદ 9 ઓગસ્ટથી ડોક્ટર્સ, ફૂટબોલ ચાહકો, વકીલો, કલાકારો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
મિડ-ડે
વરુણદેવે કર્યું વિઘ્નહર્તાનું સ્વાગત