Beach Baby કરિશ્મા તન્ના
ઇન્સ્ટાગ્રામ
બર્થ-ડે ગર્લ કરિશ્મા તન્નાને બીચ બહુ ગમે છે. જેનો પુરાવો આપે છે આ તસવીરો.
કરિશ્મા તન્ના અવારનવાર બીચ હૉલિડેઝની તસવીરો શૅર કરતી રહે છે.
બીચ પર તે હંમેશા બિકીની કે પછી બીચ આઉટફિટ્સમાં જોવા મળે છે.
કરિશ્મા તન્ના તેની ફેશન અને સ્ટાઇલ માટે લોકપ્રિય છે.
અભિનેત્રીની આ તસવીરો પરથી તમે તમારા બીચ વૅકેશન આઉટફિટ્સ માટે ઇન્સપાયર થઈ શકો છો.
દિલજિત દોસાંજનો મુંબઈમાં દબદબો