લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી
અદિતિ હરળકર
લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી
લાલબાગચા રાજાના ચરણે ગણેશોત્સવના ૧૧ દિવસ દરમ્યાન ભક્તોની પડાપડી થાય છે.
અદિતિ હરળકર
લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી
લાલબાગચા રાજાના ચરણે ભક્તો રોકડ રકમ, સોના-ચાંદીના દાગીનાની સાથે વિવિધ વસ્તુઓ પણ અર્પણ કરે છે.
અદિતિ હરળકર
લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી
બાપ્પાને ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવતી વસ્તુઓની હરાજી કરવામાં આવે છે.
અદિતિ હરળકર
લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી
લાલબાગચા રાજાના સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા આવી ગિફ્ટની હરાજી કરવામાં આવે છે.
અદિતિ હરળકર
લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી
ગઈ કાલે આવી હરાજી થઈ હતી ત્યારે ગણેશભક્તોએ એ મેળવવા માટે પડાપડી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
અદિતિ હરળકર