કેન્સર દર્દીઓ સાથે અભિનેત્રીની ઉજવણી
અનુરાગ આહિરે
બૉલિવૂડ અભિનેત્રી રાણી મુખરજી 22 સપ્ટેમ્બરે વર્લ્ડ રોઝ ડે નિમિત્તે કેન્સર જાગૃતિ પહેલને સમર્થન આપશે.
અનુરાગ આહિરે
આ દિવસની ઉજવણી બાદ બાન્દ્રા-વરલી સી લિંકની બાન્દ્રા બાજુ સુધી બસ રાઈડનો આનંદ આ બાળકોને માણ્યો હતો.
અનુરાગ આહિરે
આ બસ રાઈડના માર્ગમાં બાળ કૅન્સરના દર્દીઓ માટે લાલ લાઇટમાં પ્રગટાવવામાં આવી હતી.
અનુરાગ આહિરે
કેન્સર વિશે જાગૃતિ લાવવા અને કેન્સરના દર્દીઓ અને તેમના પ્રિયજનો સાથે એકતા દર્શાવવા માટે દર વર્ષે 22મી સપ્ટેમ્બરે વર્લ્ડ રોઝ ડેની ઉજવણી કરવામાં આવે છે.
અનુરાગ આહિરે
આ મહત્ત્વપૂર્ણ દિવસની સ્થાપના 2000 માં મેલિન્ડા રોઝ દ્વારા કરવામાં આવી હતી, એક હિંમતવાન 12 વર્ષની છોકરી જેણે ટર્મિનલ કેન્સર સામે લડત આપી હતી.
અનુરાગ આહિરે
“હું આવા ઉમદા મિશનનો ભાગ બનવા માટે મને પસંદ કરવા બદલ કેન્સર પેશન્ટ્સ એઇડ એસોસિએશનનો આભાર માનું છું.”
અનુરાગ આહિરે
મને આશા છે કે આ પ્રવૃત્તિ કેન્સર માટે જાગૃતિ ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે," એમ મુખરજીએ કહ્યું.
અનુરાગ આહિરે
અફઘાનિસ્તાનની દક્ષિણ આફ્રિકા સામે જીત