?>

આ સેલેબ્સ પાસે છે બુલેેટપ્રૂફ કાર

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Apr 07, 2023

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પાસે રોલ્સ રૉયસ ફેન્ટમ છે, હા આ કાર બુલેટપ્રૂફ છે એક્ટ્રેસ જ્યારે પણ ભારત આવે છે તે આ કારમાં જવાનું પસંદ કરે છે.

ઈન્સ્ટાગ્રામ

બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અને નેતા સની દેઓલ પાસે ઑડી એ8 અને રેન્જ રોવર ઑટોબાયોગ્રાફી જેવી અનેક લગ્ઝરી કાર્સ છે.

ઈન્સ્ટાગ્રામ

બૉલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમાંની એક કંગના રણોતને પણ બુલેટપ્રૂફ ગાડીમાં ફરવું ગમે છે, તેની પાસે બીએમડબ્લ્યૂ 7 સીરિઝ ગાર્ડ કાર છે, જે બુલેટપ્રૂફ છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

જાહ્નવીએ વી-નેક ગાઉનમાં શૅર કરી તસવીર

આ એક્ટ્રેસ પરણી પોતાનાથી નાના પાર્ટનરને

બૉલિવૂડ કિંગ ખાન પાસે અનેક લગ્ઝરી કાર્સ છે પણ તેમની મર્સિડીઝ-બેન્જ એસ600 ગાર્ડ બુલેટપ્રૂફ કાર છે.

ઈન્સ્ટાગ્રામ

આમિર ખાન પાસે પણ મર્સિડીઝ એસ600 ગાર્ડ બુલેટપ્રૂફ કાર છે.

ઈન્સ્ટાગ્રામ

જાહ્નવીએ વી-નેક ગાઉનમાં શૅર કરી તસવીર

Follow Us on :-