થાણેની ખાડીમાં મળી આવી વિસ્ફોટક વસ્તુઓ
ફાઈલ તસવીર
થાણેની ખાડીમાં મળી આવી વિસ્ફોટક વસ્તુઓ
મંગળવારે થાણેની ખાડીમાં બે બોટમાંથી એક ડઝનથી વધારે જિલેટીન સ્ટિક અને ડિટોનેટર જપ્ત કરવામાં આવ્યા હતા.
ફાઈલ તસવીર
થાણેની ખાડીમાં મળી આવી વિસ્ફોટક વસ્તુઓ
થાણેના તહસીલદાર યુવરાજે જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગની એક ટીમ જે ખાડીમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બે બોટ મળી હતી.
ફાઈલ તસવીર
થાણેની ખાડીમાં મળી આવી વિસ્ફોટક વસ્તુઓ
તપાસ કરવામાં આવી ત્યારે 16 જિલેટીન સ્ટિક્સ અને 17 ડિટોનેટર મળી આવ્યા છે.
ફાઈલ તસવીર
થાણેની ખાડીમાં મળી આવી વિસ્ફોટક વસ્તુઓ
એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સામગ્રીનો ઉપયોગ વિસ્ફોટકોમાં કરવામાં આવે છે.
ફાઈલ તસવીર
થાણેની ખાડીમાં મળી આવી વિસ્ફોટક વસ્તુઓ
આ પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ સામાન્ય રીતે ખાણકામ/માછીમારી માટે થાય છે, જોકે તેને ગેરકાયદેસર માનવામાં આવે છે.
ફાઈલ તસવીર
ગણપતિને કેમ અતિ પ્રિય છે મોદકનો પ્રસાદ?