સોનુ સુદના બાપ્પા જોયા તમે?
સતેજ શિંદે
અભિનેતા સોનુ સુદના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પા પધાર્યા છે.
સતેજ શિંદે
અભિનેતાએ હર્ષોલ્લાસ સાથે બાપ્પાનું સ્વાગત કર્યું છે.
સતેજ શિંદે
જેવીપીડી સ્થિત ગંગોત્રી બંગલોમાં આવેલા પોતાના ઘરે સોનુ સુદે ગણપતિની સ્થાપના કરી છે.
સતેજ શિંદે
અભિનેતાના પરિવારે ગણપતિની પુજા કરી.
સતેજ શિંદે
સોનુ સુદના ઘરમાં ગણપતિ બાપ્પાનો નાદ ગુંજી ઉઠ્યો હતો.
સતેજ શિંદે