?>

તુષાર કપૂરના ઘરે `મોરયા`

સતેજ શિંદે

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Sep 07, 2024

તુષાર કપૂરના ઘરે `મોરયા`

આજે અનેક સેલેબ્સ પોતાના ઘરે ગણેશ મૂર્તિની સ્થાપન કરી રહ્યા છે. તુષાર કપૂરે પણ આજે તેના ઘરે બાપ્પાની પધરામણી કરી હતી.

સતેજ શિંદે

તુષાર કપૂરના ઘરે `મોરયા`

તુષાર કપૂરના JVPD સ્કીમ, અંધેરી (વેસ્ટ) ખાતેના તેમના કૃષ્ણ બંગલામાં આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઊજવાઈ રહ્યો છે

સતેજ શિંદે

તુષાર કપૂરના ઘરે `મોરયા`

આજે ગણેશ ચતુર્થીના અવસર પર અહીં ગણેશ મૂર્તિની પૂજા કરવામાં આવી હતી

સતેજ શિંદે

તમને આ પણ ગમશે

`સ્ટ્રી 2` સક્સેસ પાર્ટીની વાઇલ્ડ તસવીરો

બૉલીવુડના સિતારા ઉમટ્યાં ઓસ્ટ્રેલિયામાં

તુષાર કપૂરના ઘરે `મોરયા`

તુષાર કપૂર પંરપારિક વેશમાં બાપ્પાની પૂજા કરતો જોવા મળ્યો હતો.

સતેજ શિંદે

તુષાર કપૂરના ઘરે `મોરયા`

બાપ્પાની મૂર્તિની આસપાસ મનમોહક ડેકોરેશન કરવામાં આવ્યું છે.

સતેજ શિંદે

બાપ્પા માટે માર્કેટમાં રંગબેરંગી ફૂલો

Follow Us on :-