?>

ભારતમાં બાપ્પાના આગમનની તૈયારીઓ જુઓ

મિડ-ડે

Gujaratimidday
News
By Viren Chhaya
Published Aug 30, 2024

ગણેશ ચતુર્થી ઉત્સવ પૂર્વે મુંબઈની એક શેરીમાં શોભાયાત્રા દરમિયાન ભક્તો ગણેશની મૂર્તિ લઈ જતાં જોવા મળ્યા છે.

મિડ-ડે

25 ઓગસ્ટ, 2024 ના રોજ ગણેશ ચતુર્થી ઉત્સવ પૂર્વે મુંબઈની એક શેરીમાં શોભાયાત્રા દરમિયાન ભક્તો ગણેશની મૂર્તિ લઈ જતાં જોવા મળ્યા હતા.

મિડ-ડે

અમૃતસરમાં ગણેશ ચતુર્થી તહેવાર પહેલા વર્કશોપમાં એક કારીગર ગણેશની મૂર્તિને પેઇન્ટ કરવા માટે મૂકવામાં આવી હતી.

મિડ-ડે

હૈદરાબાદમાં એક વર્કશોપમાં વિસર્જનની વિધિ દરમિયાન જળ પ્રદૂષણ ઘટાડવા માટે માટી અને વાંસ વડે બનાવેલા ગણેશની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું ફાઇનલ ટચ આપવામાં આવ્યું છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

મહારાષ્ટ્રના રાજ્યપાલ પહોંચ્યા ઇસ્કોન

વરુણદેવે કર્યું વિઘ્નહર્તાનું સ્વાગત

હૈદરાબાદની વધુ એક વર્કશોપમાં પણ ગણેશ ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.

મિડ-ડે

29 ઓગસ્ટ, 2024 ના રોજ ચેન્નાઈમાં ગણેશ ચતુર્થી ઉત્સવ પહેલા એક શેરીમાં ગણેશની મૂર્તિઓને ઢાંકીને રાખવામાં આવી હતી.

મિડ-ડે

ગુજરાતમાં મેઘરાજાનો વિરામ

Follow Us on :-