દિવ્યા દત્તાએ કરી ગણપતિની પૂજા

દિવ્યા દત્તાએ કરી ગણપતિની પૂજા

સતેજ શિંદે

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Sep 08, 2024
અભિનેત્રી દિવ્યા દત્તાના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન થયું છે.

અભિનેત્રી દિવ્યા દત્તાના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન થયું છે.

સતેજ શિંદે

ગણેશ ચતુર્થીના અવસરે અભિનેત્રીએ બાપ્પાની પૂજા કરીને તેમના આર્શિવાદ લીધા હતા.

ગણેશ ચતુર્થીના અવસરે અભિનેત્રીએ બાપ્પાની પૂજા કરીને તેમના આર્શિવાદ લીધા હતા.

સતેજ શિંદે

અંધેરી પશ્ચિમમાં જેવીપીડી સ્થિત ઘરમાં દિવ્યા દત્તાએ ગણપતિનું સ્વાગત કર્યું હતું.

અંધેરી પશ્ચિમમાં જેવીપીડી સ્થિત ઘરમાં દિવ્યા દત્તાએ ગણપતિનું સ્વાગત કર્યું હતું.

સતેજ શિંદે

તમને આ પણ ગમશે

સોનુ સુદના બાપ્પા જોયા તમે?

તુષાર કપૂરના ઘરે `મોરયા`

આ પ્રસંગે અભિનેત્રીએ રેડ સાડી પહેરી હતી, જેમાં તે ખુબ સુંદર લાગતી હતી.

સતેજ શિંદે

દિવ્યા દત્તાએ તેના ભત્રીજા વેહાંત અને ભત્રીજી તિષ્યા સાથે ગણેશ મૂર્તિની પૂજા કરી હતી.

સતેજ શિંદે

સોનુ સુદના બાપ્પા જોયા તમે?

Follow Us on :-