?>

બાપ્પા સાથે કઈ રીતે જોડાયો `મોરયા` શબ્દ?

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Sep 19, 2023

બાપ્પા સાથે કઈ રીતે જોડાયો `મોરયા` શબ્દ?

600 વર્ષ જૂની કથા છે. મહારાષ્ટ્રમાં ગણપતિ બાપ્પાના એક ભક્ત થઈ ગયા તેમનું નામ મોરયા ગોસાવી હતું.

ફાઈલ તસવીર

બાપ્પા સાથે કઈ રીતે જોડાયો `મોરયા` શબ્દ?

117 વર્ષની ઉંમર થઈ છતાં તેઓ મયુરેશ્વર ગણપતિ મંદિરમાં નિયમિત જતા હતા. પણ પછી વૃદ્ધાવસ્થાને કારણે તેઓ જઈ ન શક્યા.

ફાઈલ તસવીર

બાપ્પા સાથે કઈ રીતે જોડાયો `મોરયા` શબ્દ?

એક દિવસ ગણપતિએ તેમને સપનામાં આવીને કહ્યું કે આવતીકાલે તને સ્નાન સમયે હું દર્શન આપીશ.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ઓનલાઈન જ્વેલેરી ખરીદતાં રાખો આ ધ્યાન

મચ્છર મારનારી ટ્રેનને લીલી ઝંડી

બાપ્પા સાથે કઈ રીતે જોડાયો `મોરયા` શબ્દ?

બીજા દિવસે જે કુંડમાં મોરયા ગોસાવી સ્નાન-પૂજા માટે ગયા ત્યાંથી ગણપતિની મૂર્તિ મળી.

ફાઈલ તસવીર

બાપ્પા સાથે કઈ રીતે જોડાયો `મોરયા` શબ્દ?

આ રીતે ત્યારથી ગણપતિના પરમ ભક્ત મોરયા ગોસાવીનું નામ બાપ્પા સાથે જોડાઈ ગયું.

ફાઈલ તસવીર

બેબી બમ્પ સાથે સ્વરા ભાસ્કરનો મનમોહક લુક

Follow Us on :-