પહેલા જ દિવસે લાલબાગમાં ભક્તોની પડાપડી!
ફાઈલ તસવીર
પહેલા જ દિવસે લાલબાગમાં ભક્તોની પડાપડી!
લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે 15 સપ્ટેમ્બરે આ વર્ષના લાલબાગ ચા રાજાના પ્રથમ દર્શન સૌને કરાવ્યા હતા.
ફાઈલ તસવીર
પહેલા જ દિવસે લાલબાગમાં ભક્તોની પડાપડી!
લાલબાગચા રાજા ગણેશ મંડળની સ્થાપના 1934માં મુંબઈના લાલબાગ માર્કેટમાં કરવામાં આવી હતી.
ફાઈલ તસવીર
પહેલા જ દિવસે લાલબાગમાં ભક્તોની પડાપડી!
આ વર્ષે લાલબાગ ચા રાજા ગણપતિનું 90મું વર્ષ છે.
ફાઈલ તસવીર
પહેલા જ દિવસે લાલબાગમાં ભક્તોની પડાપડી!
લાલબાગચા રાજાનો પંડાલ 19 સપ્ટેમ્બરે દર્શન માટે ખોલવામાં આવ્યો હતો.
ફાઈલ તસવીર
પહેલા જ દિવસે લાલબાગમાં ભક્તોની પડાપડી!
28 સપ્ટેમ્બરે વિસર્જન સુધી આ દર્શન ચોવીસ કલાક માટે ખુલ્લા રહેશે.
ફાઈલ તસવીર
બાપ્પા સાથે કઈ રીતે જોડાયો `મોરયા` શબ્દ?