?>

અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Sep 20, 2023

અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ

રોહિત શેટ્ટી અને અજય દેવગણ બંને અંબાણી પરિવારની ભવ્ય ગણપતિની ઉજવણીમાં પહોંચ્યા હતા.

ફાઈલ તસવીર

અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ

શ્રદ્ધા કપૂર પણ અંબાણી પરિવારની ગણપતિની ઉજવણીમાં હાજરી આપવા આવી હતી. તેણે વ્હાઇટ કુરતો પહેર્યો હતો.

ફાઈલ તસવીર

અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ

માધુરી દીક્ષિત નેને તેના પતિ સાથે અંબાણીના ગણપતિ સેલિબ્રેશનમાં સ્ટાઇલિશ દેખાવમાં આવ્યા હતા.

ફાઈલ તસવીર

અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ

હેમા માલિનીએ લાલ અને સોનેરી સાડી પહેરી હતી. તેણે પણ અંબાણી પરિવારની ગણેશ ચતુર્થી ઉજવણીમાં હાજરી આપી હતી.

ફાઈલ તસવીર

અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ

આ ઉજવણી દરમ્યાન સુનીલ શેટ્ટી પણ ઉત્સાહી દેખાતા હતા.

ફાઈલ તસવીર

અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ

સિદ્ધાંત ચતુર્વેદી પણ આ ઉજવણીમાં દેખાયો હતો.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

બેબી બમ્પ સાથે સ્વરા ભાસ્કરનો મનમોહક લુક

જવાનની પ્રેસ કૉન્ફ્રેન્સમાં SRKનો જલવો

અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ

જીતેન્દ્ર અને એકતા કપૂર પણ અંબાણી પરિવારની ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા હતા.

ફાઈલ તસવીર

અંબાણીના ગણેશોત્સવમાં આવ્યા આ સેલેબ્સ

નીલ નીતિન મુકેશે પણ અંબાણી પરિવારની ગણેશ ચતુર્થી ઉજવણીમાં ભાગ લીધો હતો.

ફાઈલ તસવીર

પહેલા જ દિવસે લાલબાગમાં ભક્તોની પડાપડી!

Follow Us on :-