રેડ આઉટફિટમાં જુઓ ઍક્ટ્રેસના શાનદાર લૂક
કિયારા અડવાણીએ કટઆઉટ સિલ્ક ગાઉનમાં એવૉર્ડ્સમાં રેડ કાર્પેટ પર આગ લગાવી હતી.
કૃતિ સેનને હાર્ટ ક્રૉપ ટૉપ અને સ્કર્ટમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે.
બોડીકોન ડ્રેસમાં જાન્હવી કપૂર પોતાનો જલવો દેખાડ્યો હતો.
તેજસ્વી પ્રકાશ રેડ આઉટફિટમાં મેટ ગાલામાં જોવા મળી હતી.
સુહાના ખાને અગ્રણી કોસ્મેટિક બ્રાન્ડની ઇવેન્ટ માટે કસ્ટમ સ્કાર્લેટ રેડ લુક પસંદ કર્યો હતો.
રાતે બ્રા પહેરવી કેટલી યોગ્ય? જાણો અહીં