?>

એક કે બે નહીં આટલા અફેર્સ હતા હુમાના

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 28, 2023

દિલોની નગરી દિલ્હીમાં 28 જુલાઈ 1986ના રોજ જન્મેલી હુમા કુરેશી પોતાની સ્ટાઈલથી લોકોના દિલ લૂંટવામાં માહેર છે.

ઈન્સ્ટાગ્રામ

એવું કહેવાય છે કે જ્યારે હુમાએ બોલિવૂડમાં પગ પણ મૂક્યો ન હતો, તે સમયે એટલે કે વર્ષ 2007 દરમિયાન તે મનોજ તંવર નામના છોકરાને ડેટ કરતી હતી.

ઈન્સ્ટાગ્રામ

આ પછી હુમાનું નામ દિલ્હીના નેહરુ પ્લેસના બિઝનેસમેન ઈબ્રાહિમ અંસારી સાથે જોડાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને વર્ષ 2008 દરમિયાન એકબીજાને ડેટ કરતા હતાં.

ત્યાર બાદ હુમાનું નામ અર્જન બાજવા સાથે પણ જોડાયું હતું.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

શાંતનુ મહેશ્વરીની ન્યૂ બોલ્ડ ફેશન

તારા સુતરિયાનો હૉટ એન્ડ બૉલ્ડ બીચ લુક

બાદમાં હુમા કુરેશીનું નામ શાહિદ કપૂર સાથે પણ જોડાયું હતું, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંને અલગ થઈ ગયા.

હુમા કુરેશી ફિલ્મના નિર્દેશખ અનુરાગ કશ્યપથી પણ પ્રભાવિત હતી.

ઈન્સ્ટાગ્રામ

શાંતનુ મહેશ્વરીની ન્યૂ બોલ્ડ ફેશન

Follow Us on :-