આ રીતે ઊજવો Friendship Day 2023
આઇસ્ટૉક
જો તમે તમારા મિત્રને પિન્ક કલરની બેન્ડ બાંધો છો તો આ તમારા પ્રેમને દર્શાવે છે, આ મિત્ર હંમેશાં તમારી સાથે રહેશે અને તમને સમજે છે.
આઇસ્ટૉક
રેડ કલરની બેન્ડ તમે પોતાના એવા મિત્રને આપી શકો છો જે મિત્ર કરતાં વધારે હોય.
આઇસ્ટૉક
ગ્રીન કલરની બેન્ડ તમે એવા મિત્રને આપી શકો છો જે તમારા જીવનમાં ગુડલક લાવ્યો હોય.
આઇસ્ટૉક
યેલો બેન્ડ આપવાથી તમારી ફ્રેન્ડશિપમાં પૉઝિટીવિટી જળવાઈ રહે છે.
આઇસ્ટૉક
પર્પલ બેન્ડ તમે તમારા દયાળુ મિત્રને આપી શકો છો જેનું મન ખૂબ જ કોમળ હોય.
આઇસ્ટૉક
સફેદ બેન્ડ જો તમે તમારા મિત્રને બાંધો છો ત્યારે જણાવવાનું કે આ કલરને શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે.
આઇસ્ટૉક
ઑરેન્જ કલરની બેન્ડ તમે એવા મિત્રને બાંધી શકો છો જે તમારે માટે લકી હોય.
આઇસ્ટૉક
તો આ રીતે તમે તમારા સ્પેશિયલ ફ્રેન્ડશિપ ડેને ઉજવવા માટે તમારા મિત્રને ભેટ આપીને પોતાના સંબંધોને સ્પેશિયલ બેન્ડ દ્વારા વ્યક્ત કરી શકો છો.
આઇસ્ટૉક
શેવિંગ વખતે લોહી નીકળ્યું? આ રહ્યા ઉપાય