?>

આ આયુર્વેદિક ટિપ્સ બેસ્ટ છે કિડની માટે

મિડ-ડે

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jan 10, 2024

આધનિક ચિકિત્સક પદ્ધતિથી થોડું જૂદું, આયુર્વેદ કિડનીની કોઈપણ સમસ્યાના મૂળ કારણને ઓળખવા અને તેને સંબોધવાનો પ્રયાસ કરે છે.

મિડ-ડે

કિડનીના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક સારવારમાં મુખ્યત્વે વનસ્પતિ અને કુદરતી પદાર્થોના ઉપયોગને સામેલ કરવામાં આવે છે જે સદીઓથી અસરકારક સાબિત થયા છે.

મિડ-ડે

પુનર્નવા, ગોક્ષુરા અને વરુણ જેવી જડીબુટીઓ તેમના મૂત્રવર્ધક ગુણધર્મો માટે જાણીતી છે, તંદુરસ્ત પેશાબના પ્રવાહ માટે કિડનીમાંથી ઝેર દૂર કરવામાં મદદરૂપ નીવડે છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

આખી રાત મોજા પહેરી ન ઊંઘાય, કારણ...

ગુલાબની પાંખડીઓ ચાવવાથી થાય છે આ લાભ

પંચકર્મ, એક આયુર્વેદિક સારવાર જેમાં ડિટોક્સિફિકેશન પ્રક્રિયાઓની શ્રેણીનો સમાવેશ થાય છે, તે કિડનીને શુદ્ધ કરવામાં અને કાયાકલ્પ કરવામાં મદદ કરી શકે છે.

મિડ-ડે

કિડનીના સ્વાસ્થ્ય માટે, આયુર્વેદિક સિદ્ધાંતો એવા આહારની ભલામણ કરે છે જે દોષોને સંતુલિત કરે અને કિડનીના કાર્યોને ટેકો આપે.

મિડ-ડે

ટેસ્ટમાં ડક આઉટ થયા છે આટલી વાર

Follow Us on :-