રાત્રે ઊંઘ નથી આવતી? તો કરો આ ઉપાય
Istock
સારી ઊંઘ માટે નિયમિત સમયે સૂવું અને નિયમિત સમયે જાગવું જરૂરી છે. વેકેશનમાં પણ આ નિત્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.
Istock
જો તમે રાત્રે સારી ઊંઘ લેવા માગો છો તો રાત્રે ચા-કોફી પીવાનું ટાળવું જોઈએ.
Istock
રાત્રે સૂતા પહેલા ફોન જોવાનું ટાળવું જોઈએ.
Istock
રાત્રે સૂતા પહેલા જો તમે પ્રાણાયામ કરો છો તો તેનાથી ઊંઘ સારી આવે છે.
Istock
જો ઊંઘ ન આવતી હોય તો ઓછા વોલ્યુમ પર ગીતો સાંભળવાથી મન શાંત થાય છે અને ઊંઘ જલદી આવે છે.
Istock
નાળિયેરના દૂધથી ચહેરાને થાય છે આ ફાયદા