નબળાં સંબંધોને આ રીતે કરો મજબૂત...
આઇસ્ટૉક
કોઈપણ સંબંધને મજબૂત કરવા માટે સૌથી વધારે જરૂરી છે કે તમે એકબીજા સાથે વાતો કરો. તમારા પાર્ટનર સાથે બધી વસ્તુઓ શૅર કરો.
આઇસ્ટૉક
રિલેશનશિપમાં થોડોક સમય પસાર કર્યા બાદ જોવા મળે છે કે પાર્ટનરની નાની-નાની વસ્તુઓ પર ધ્યાન આપવાનું બંધ કરી દઈએ છીએ. આથી સંબંધમાં અંતર આવે છે. પાર્ટનરના વખાણ કરવા.
આઇસ્ટૉક
દરેક સંબંધનો પાયો વિશ્વાસ હોય છે, આથી પોતાના પાર્ટનર પર હંમેશાં વિશ્વાસ કરવો. નાની-નાની વાતને લઈને તેની સામે વારંવાર પ્રશ્નો ન કરવા.
આઇસ્ટૉક
કોઈપણ સંબંધમાં એકબીજાને સ્પેશિયલ ફીલ કરાવવું ખૂબ જ જરૂરી હોય છે. આમ કરવાથી સંબંધ મજબૂત બને છે. આથી જ્યારે પણ તમને તક મળે ત્યારે પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવું.
આઇસ્ટૉક
તમે તમારા પાર્ટનરની કૅર કરો છો, ચિંતા કરો છો પણ જો તમે એ તેના સુધી પહોંચાડશો નહીં તો તે વ્યર્થ છે આથી તમારી કૅર પોતાના પાર્ટનર સુધી પહોંચાડવી.
આઇસ્ટૉક
મોંમાંથી આવે છે દુર્ગંધ? કરો આ ઉપાય...