દિનચર્યામાં ઉમેરો આટલું તો આળસ થશે છૂ
ફાઈલ તસવીર
દિનચર્યામાં ઉમેરો આટલું તો આળસ થશે છૂ
તમારા દિવસની શરૂઆત કેળા અથવા કોઈપણ તાજા ફળ કે પલાળેલી બદામથી કરો, પરંતુ ચા કે કોફી તો બિલકુલ ન લેવી.
ફાઈલ તસવીર
દિનચર્યામાં ઉમેરો આટલું તો આળસ થશે છૂ
નાસ્તા, લંચ અને ડિનરમાં હંમેશા 1 ચમચી ઘીનો અવશ્ય ઉપયોગ કરો.
ફાઈલ તસવીર
દિનચર્યામાં ઉમેરો આટલું તો આળસ થશે છૂ
સવારે જમ્યાથી લઈને સાંજ સુધી ભૂખ્યા ન રહો. સાંજે 4થી 6.00 વાગ્યાની વચ્ચે આરોગ્યપ્રદ ભોજન લો.
ફાઈલ તસવીર
દિનચર્યામાં ઉમેરો આટલું તો આળસ થશે છૂ
દર અઠવાડિયે ઓછામાં ઓછી કોઈ એકાદ નવી કસરતની શરૂઆત કરો.
ફાઈલ તસવીર
દિનચર્યામાં ઉમેરો આટલું તો આળસ થશે છૂ
આ પ્રમાણે કસરત કરવાથી શરીર સ્ફૂર્તિલું બની રહે છે.
ફાઈલ તસવીર
હોમ ગાર્ડનિંગ માટે અપનાવો આ ટિપ્સ