બીયરથી વાળની સમસ્યાઓ થાય છે દૂર?
ફાઈલ તસવીર
બીયરથી વાળની સમસ્યાઓ થાય છે દૂર?
બીયરમાં પ્રોટીન, બી વિટામિન અને ખનિજ તત્વો હોય છે જે વાળને પોષણ અને મજબૂત બનાવે છે.
ફાઈલ તસવીર
બીયરથી વાળની સમસ્યાઓ થાય છે દૂર?
બીયરને કારણે વાળમાં ચમક વધે છે અને વાળ વધુ ઘટાદાર બને છે.
ફાઈલ તસવીર
બીયરથી વાળની સમસ્યાઓ થાય છે દૂર?
બીયરમાં કુદરતી શર્કરા હોય છે જે વાળની ભેજ જાળવી રાખે છે. વાળની રચના સુધારવા અને શુષ્કતા ઘટાડવામાં મદદ કરી શકે છે.
ફાઈલ તસવીર
બીયરથી વાળની સમસ્યાઓ થાય છે દૂર?
બીયરને કારણે માથામાં થયેલી ખોડો અને ખોપરી ઉપરની ચામડીની બળતરા પણ ઘટી જાય છે.
ફાઈલ તસવીર
બીયરથી વાળની સમસ્યાઓ થાય છે દૂર?
બીયરમાં રહેલ બાયોટિન વાળની લંબાઈ વધારે છે અને વાળને ખરતા રોકે છે.
ફાઈલ તસવીર
IPL: વર્લ્ડ કપના ર્સ્ટાસની આ બેઝ પ્રાઇઝ