આઈ લવ યુ ન બોલી શકી ને હાથમાંથી ગઈ ફિલ્મ
ઈન્સ્ટાગ્રામ
તે માત્ર એક ઉત્કૃષ્ટ અભિનેત્રી નથી, પરંતુ તે એક તેજસ્વી નૃત્યાંગના પણ છે, જે શાસ્ત્રીય અને પશ્ચિમી નૃત્ય બંનેમાં નિપુણ છે.
ઈન્સ્ટાગ્રામ
એક મ્યુઝિક આલ્બમ પર કામ કરતી વખતે શ્રિયા સરનને રામોજી ફિલ્મ્સની ફિલ્મ ઈષ્ટમ મળી, જેના પછી તેણે પાછળ વળીને જોયું નથી.
ઈન્સ્ટાગ્રામ
અજય દેવગનની દ્રશ્યમ ફિલ્મથી તેણી દેશના દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. એ તેને દરેક ઘરમાં ફેમસ કરી દીધો.
ઈન્સ્ટાગ્રામ
ભલે શ્રિયાને `શિવાજી` અને `દ્રશ્યમ`થી ખ્યાતિ મળી હોય, પરંતુ તેણે બોલિવૂડની એક રોમેન્ટિક ફિલ્મની ઓફર ગુમાવી દીધી હતી.
ઈન્સ્ટાગ્રામ
વાસ્તવમાં શ્રિયા સરને માધવનની ફિલ્મ `રેહના હૈ તેરે દિલ મેં` માટે ઓડિશન પણ આપ્યું હતું. તે દરમિયાન શ્રિયાએ માધવનની આંખોમાં જોઈને આઈ લવ યુ કહેવાનું હતું.
ઈન્સ્ટાગ્રામ
શ્રિયાએ આ ડાયલોગ બોલવાની ઘણી વાર કોશિશ કરી, પરંતુ સંવાદ પૂરો થાય તે પહેલા જ તે હસવા લાગી. આવી સ્થિતિમાં આ ફિલ્મ તેના હાથમાંથી નીકળી ગઈ હતી.
ઈન્સ્ટાગ્રામ
ગણપતિ માટે નવવારી પહેરી આ અભિનેત્રીઓએ