ટુ બી બ્રાઇડ્સ ફૉલૉ કરજો આ ડાયટ ટીપ્સ
આઇસ્ટૉક
ડાયટમાં બેરીઝનો સમાવેશ કરો
એન્ટીઑકિસડન્ટો, ફ્લેવોનોઇડ્સ, પ્રીબાયોટિક્સ અને પોટેશિયમથી સમૃદ્ધ બ્લેકબેરી, સ્ટ્રોબેરી, બ્લુબેરી અને રાસબેરીને તેજસ્વી ચમક મેળવવા માટે ડાયટમાં સામેલ કરો.
આઇસ્ટૉક
લીલોતરીનો સમાવેશ કરો
ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સની વધારાની માત્રા મેળવવા માટે તમારા સલાડમાં લેટીસ, બૅલ પેપર, બ્રોકોલી, ટામેટાં અને અન્ય પાંદડાવાળી ભાજીઓનો સમાવેશ કરો.
આઇસ્ટૉક
ફ્લેક્સસીડ્સ અને બદામનું સેવન કરો
તેજસ્વી, નરમ અને કોમળ ચમક મેળવવા માટે આહારમાં બે ચમચી ફ્લેક્સસીડ્સ અથવા અન્ય બીજ અને બદામ ઉમેરો. તેમાં ભરપૂર એન્ટિ-એજિંગ ગુણધર્મો છે.
આઇસ્ટૉક
માછલી ખાઓ
અઠવાડિયામાં ઓછામાં ઓછા એક કે બે વાર સૅલ્મોન, સારડીન અથવા ટુના ખાઓ. માછલીમાં સેલેનિયમ હોય છે જે ત્વચાને જુવાન રાખે છે અને ફાઈન લાઈન્સ અને કરચલીઓ ઘટાડે છે.
આઇસ્ટૉક
અનહેલ્થી આદતો ન કેળવો
તણાવને નિયંત્રિત કરો, પૂરતી ઊંઘ લો અને કેફીન, આલ્કોહોલ અને ધૂમ્રપાનથી દૂર રહો. તેમજ જંક, ખાંડયુક્ત અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન ટાળો.
આઇસ્ટૉક
જાપાનમાં ભૂકંપ અને સુનામીથી વિનાશ