જાપાનમાં ભૂકંપ અને સુનામીથી વિનાશ
Midday
જાપાન હવામાન એજન્સીએ ઈશિકાવાના દરિયાકિનારે અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવ્યાની જાણ કરી હતી
ઇશિકાવા માટે એક મોટી સુનામી ચેતવણી અને હોન્શુ ટાપુના બાકીના પશ્ચિમ કિનારા માટે નીચલા સ્તરની સુનામી ચેતવણીઓ અને સલાહો જાહેર કરવામાં આવી હતી
જાપાની જાહેર પ્રસારણકર્તા NHK ટીવીએ ચેતવણી આપી છે કે, પાણીના પ્રવાહ 5 મીટર (16.5 ફૂટ) જેટલા ઊંચાઈ સુધી પહોંચી શકે છે
તેણે લોકોને શક્ય તેટલી વહેલી તકે ઊંચી જમીન અથવા નજીકની ઇમારતની ટોચ પર ભાગી જવા વિનંતી કરી
NHKએ કહ્યું કે સુનામીના મોજા પાછા ફરી શકે છે
રાત્રે ઊંઘ ન આવવાના આ કારણો જાણો છો?