દાડમ ખાવાના આ લાભ જાણો છો?
પિક્સાબે
દાડમના દાણા અલ્ઝાઈમર રોગને વધતા અટકાવે છે અને વ્યક્તિની યાદશક્તિ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે
દાડમનો રસ આંતરડાની બળતરા ઓછી કરીને પાચનમાં સુધારો કરી શકે છે. જોકે, ડાયેરિયાના દર્દીઓને દાડમના રસનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે
દાડમનો રસ હ્રદયરોગ માટે ફાયદાકારક છે. હૃદય અને ધમનીઓને વિવિધ રોગોથી બચાવવા માટે દાડમના રસનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે દાડમનો રસ ફાયદાકારક માનવામાં આવે છે
ડાયાબિટીસની સારવારમાં દાડમનો રસ પીવો જોઈએ. દાડમ ઇન્સ્યુલિન અને બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે
મતદાતાઓને મળ્યાં ચૂંટણી પંચના અધિકારીઓ