થાણેમાં બંધ હૉસ્પિટલમાં ભભૂકી આગ
Midday
અધિકારીઓએ જણાવ્યું હતું કે, થાણે જિલ્લાના શિલફાટા વિસ્તારમાં શિલ-કલ્યાણ રોડ પર આવેલી જૂની સિવિલ હૉસ્પિટલમાં આગ લાગી હતી
બુધવારે સાંજે લગભગ 5:56 વાગ્યે આ ઘટનાની જાણ થઈ હતી
આગના કારણે હૉસ્પિટલમાં સંગ્રહાયેલો જૂના રેકૉર્ડ બળીને ખાખ થઈ ગયા હતા
આગ એ વિસ્તારમાં લાગી હોવાનું માનવામાં આવે છે, જ્યાં જૂના રેકૉર્ડનો સંગ્રહ કરવામાં આવ્યો હતો
ફાયર બ્રિગેડના અધિકારીઓના ઝડપી પ્રતિસાદ અને પોલીસ કર્મચારીઓની હાજરીને કારણે પરિસ્થિતિને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી
રેવંત રેડ્ડી તેલંગાણાના CM બન્યા