રેવંત રેડ્ડી તેલંગાણાના CM બન્યા
એક્સ
હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને લાખો લોકોની હાજરીમાં રેવંત રેડ્ડીને શપથ લેવડાવ્યા હતા.
એક્સ
રેવંત રેડ્ડીની સાથે મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
એક્સ
આ ઉપરાંત નલમદા ઉત્તમ કુમાર રેડ્ડી, સી. દામોદર રાજનરસિમ્હા, કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી, દુડિલ્લા શ્રીધર બાબુએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
રેવતંના વિરોધીઓએ તેમને સીએમ બનતા રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પક્ષના ટોચના નેતાઓની પ્રથમ પસંદગી રહ્યા.
એક્સ
શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પણ હાજર રહ્યાં હતાં.
એક્સ
2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 119માંથી 64 બેઠકો જીતી છે.
એક્સ
ICC T20I: રવિ બિશ્નોઈ નંબર વન