ચોમાસામાં AC વાપરતી વખતે આનું રાખો ધ્યાન
ફાઈલ તસવીર
ચોમાસામાં AC વાપરતી વખતે આનું રાખો ધ્યાન
ચોમાસું વાતાવરણમાં ACની કાર્યક્ષમતા તપાસવી જરૂરી છે. ACમાં જરૂરી હોય તે સર્વિસ કરાવી લેવી.
ફાઈલ તસવીર
ચોમાસામાં AC વાપરતી વખતે આનું રાખો ધ્યાન
ચોમાસામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે ત્યાં વ્હોલટેજ સ્ટેબિલાયઝર હોવું ખૂબ જ જરૂરી છે.
ફાઈલ તસવીર
ચોમાસામાં AC વાપરતી વખતે આનું રાખો ધ્યાન
ચોમાસામાં ACને ડ્રાય મોડ પર ચલાવો. ડ્રાય મોડને કારણે ભેજ નીકળી જાય છે.
ફાઈલ તસવીર
ચોમાસામાં AC વાપરતી વખતે આનું રાખો ધ્યાન
આ ઋતુમાં ગંદકી અને જંતુઓનો ત્રાસ હોય છે માટે ACના બહારના યુનિટની સ્વચ્છતા જરૂર કરવી.
ફાઈલ તસવીર
ચોમાસામાં AC વાપરતી વખતે આનું રાખો ધ્યાન
દરવાજા અને બારી ખુલ્લા હોય ત્યારે AC વાપરવાનું ટાળો. અન્યથા તેની અસર ACના કુલિંગ પર થઈ શકે છે.
ફાઈલ તસવીર
જ્યારે હૅરી પૉટર બન્યો સબ્યાસાચી મૉડલ