વિદેશ મંત્રી મળ્યા ઇટલીના ડેપ્યુટી PMને
ફાઈલ તસવીર
વિદેશ મંત્રી મળ્યા ઇટલીના ડેપ્યુટી PMને
ભારત અને ઇટાલીએ કામદારો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને સક્ષમ કરવા માટે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ફાઈલ તસવીર
વિદેશ મંત્રી મળ્યા ઇટલીના ડેપ્યુટી PMને
બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવા તેમજ પશ્ચિમ એશિયાની સ્થિતિના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ફાઈલ તસવીર
વિદેશ મંત્રી મળ્યા ઇટલીના ડેપ્યુટી PMને
જયશંકરે કહ્યું કે, “અમારી પહેલ અને G20 પ્રેસિડેન્સી માટે પણ ઇટલીના સમર્થનની પ્રશંસા કરી”
ફાઈલ તસવીર
વિદેશ મંત્રી મળ્યા ઇટલીના ડેપ્યુટી PMને
તેમણે ઉમેર્યું કે, “અમારી મુલાકાતના અંતે મોબિલિટી અને માઈગ્રેશન પાર્ટનરશિપ એગ્રીમેન્ટ અને કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ પર હસ્તાક્ષર કર્યા છે”
ફાઈલ તસવીર
વિદેશ મંત્રી મળ્યા ઇટલીના ડેપ્યુટી PMને
ઇટલીમાં અંદાજિત 180,000 ભારતીય સમુદાય છે. યુકે અને નેધરલેન્ડ પછી યુરોપમાં ભારતીયોનો ત્રીજો સૌથી મોટો સમુદાય છે.
ફાઈલ તસવીર
આંખને ઇજા થઈ છે? ઝટ કરો આટલું કામ